Supergrade Food | Oil Mill | Vijapur Highway

ઓર્ડર માટે

Order On

તલનું તેલ 15 LTR

6500 6300

15 LTR


Description

સુપરગ્રેડ કોલ્ડ પ્રેસ સરસીયુ તેલ – 1 Ltr
100% શુદ્ધ. કેમિકલ-ફ્રી.
Oil Features : 

No Refined 
No Cholesterol
No Mix.other Oil
No Art.Flavor 
No Chemicals

 100% Cold Pressed – પરંપરાગત ઘાણીથી નીકળેલું, જેથી તેલનો કુદરતી સ્વાદ, સુગંધ અને પોષકતત્ત્વ જળવાઈ રહે.
 કેમિકલ ફ્રી & અનરિફાઈન્ડ – બિલકુલ કોઈ કેમિકલ, પ્રિઝર્વેટિવ કે આર્ટિફિશિયલ સુગંધ વગર બનાવવા મા આવે છે.
 પોષકતત્ત્વોથી ભરપૂર – સરસયુ તેલમાં Omega-3, Vitamin E અને કુદરતી એન્ટિ-ઓક્સિડન્ટ્સથી ભરપૂર, જે હૃદય સ્વાસ્થ્ય, ઈમ્યુનિટી અને તંદુરસ્તી માટે લાભદાયક.

 મલ્ટી-પર્પઝ ઉપયોગ –

રસોઈ માટે: તીખો સ્વાદ અને કુદરતી સુગંધ આપે.

વાળ માટે: વાળને મજબૂત, ઘના અને ચમકદાર બનાવે.

ચામડી માટે: બોડી મસાજ માટે ઉત્તમ અને બ્લડ સર્ક્યુલેશન સુધારે.

Specifications

  • 15 LTR

  • 15 KG

newsletter
My Cart